બીજા અને અંતિમ દિવસે માઇક્રોનના સિંગાપોર સ્થિત પ્લાન્ટની લીધી મુલાકાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Gujarat Chief Minister Bhupendra Patel સિંગાપોર singapore પ્રવાસના બીજા અને અંતિમ દિવસે માઇક્રોનના Micron સિંગાપોર સ્થિત એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન માઇક્રોનના વરિષ્ઠ અધિકારીઓએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જાણકારી આપી હતી. સાણંદમાં સ્થપાનારા માઇક્રોન પ્લાન્ટ અંગે માઇક્રોન ફેસેલિટીના વરિષ્ઠ અગ્રણીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી વિગતો મેળવી હતી. આ વેળાએ મુખ્યમંત્રીએ ગુજરાતની સેમિકંન્ડક્ટર પોલિસી સંદર્ભે માહિતી આપી હતી. Micron plant in Sanand
Read More : રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના DGએ મહત્વના આદેશ કર્યા
ચંદીગઢ રમવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂક્યા