જબલપુરની ખમરિયા ઓર્ડનન્સ ફેક્ટરીમાં ભારતીય વાયુસેના (IAF) માટે ટૂંક સમયમાં 1000 કિલો વજનના બોમ્બ બનાવવામાં આવનાર છે.. આ બોમ્બ નાટોનો માર્ક 84 સીરીઝનો બોમ્બ હશે.
માર્ક 84 બોમ્બ BLU-117 તરીકે પણ ઓળખાય છે. આ બોમ્બનું વજન લગભગ 907 કિલો છે. તે અમેરિકામાં બને છે. આ એક સામાન્ય બોમ્બ છે. તેની ખાસિયત એ છે કે તે વિસ્ફોટ કરવામા સેનાને મદદ મળી શકે છે.. તેમજ આ બોમ્બ બંકરને પણ ઉડાવી શકે છે. અનેઈમારતને તોડી શકે છે. કોઈપણ લશ્કરી તાકાતમા આ બોમ્બ સેના માટે મદદ સાથે ભયંકર વિસ્ફોટ સાથે વિશાળ વિનાશનું કારણ બની શકે છે.