શિવરંજની સર્કલ પાસે આજે શાહપુરમાં રહેતું એક યુગલ બાઈક પર પસાર થતું હતું ત્યારે પાછળથી પટેલ ટ્રાવેલ્સની બસે હડફેટે – લેતા યુવતીનું તેના મંગેતરની નજર સામે જ – મોત નીપજ્યું હતું. યુવતીના બે માસ લગ્ન થવાના હતા. મુળ દિયોદરના અને બે વર્ષથી શાહપુરમાં રહેતા ૨૨ વર્ષીય જાદવ હિરલબેન મનસુખભાઈ દિયોદરવાળા ની સગાઈ થોડા સમય પહેલા શાહપુરમાં જ રહેતા હિરેનભાઈ સાથે થઈ હતી. Dedoar, Banaskantha
બન્ને બે – મહિના પછી લગ્ન marriage કરવાના હતા. દરમિયાન – રવિવારે બપોરે હિરેનભાઈ અને જાદવ હિરલબેન બાઈક લઈને ફરવા માટે નિકળ્યા હતા. Ahmedabad શિવરંજની ચાર રસ્તા Shivranjani Cross Road પર પહોંચ્યા ત્યારે સિગ્નલ બંધ હોવાથી સિગ્નલ પર ઉભા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ એક ખાનગી કંપનીની Patel Travels બસે પાછળથી હિરેનભાઈના બાઈકને ટક્કર મારી હતી.
જેથી હિરેનભાઈ અને હિરલબેન જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં બસનું ટાયર હિરલબેન પરથી પસાર થઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.
બીજી બાજુ ઈજાગ્રસ્ત હિરેનભાઈને સારવારઅર્થે હોસ્પિટલ મોકલી આપ્યાહતા. આ અંગે એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ત્યારે તેની પૂછપરછ કરતા તેનું નામ ગંભીરસિંહ સિસોદિયા ડુંગરપુરનો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે Ahmedabad શહેરમાં ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતા બેરોકટોક ભારે વાહનો દિવસમાં પણ શહેરમાં પ્રવેશ કરીને બેરોકટોક ચાલી રહ્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે.
Read More : કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે સહાય,
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે નિધન