હાલમાં ભારતમાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 2023 ચાલી રહી છે. ત્યારે આજે લખનૌ માં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ થઈ રહી છે
જેમાં ભારતીય ક્રિકેટર રોહિત શર્મા ( Indian Crickert Rohit Sharma )એ એક નવો રેકોર્ડ કર્યો છે જેમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000 રન પૂરા કર્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ( International Cricket ) માં 18000 રન પૂરા કરનાર ભારતના 4 ધુરંધર ક્રિકેટરો સચિન તેંડુલકર Sachin Tendulkar , રાહુલ દ્રવિડ Rahul Dravid, સૌરવ ગાંગુલી Sourav Ganguly, અને વિરાટ કોહલી Virat Kohli સાથે હવે રોહિત શર્મા નું નામ પણ જોડાયું
જોકે ભારતીય ટીમના કેપ્ટન ( Indian Team Caption ) રોહિત શર્મા એ આ સિધ્ધી 477 મી ઈનીગમાં મેળવી છે અને જે ખુબજ ગૌરવ ની બાબત છે .
રોહિત શર્મા Rohit Sharma એ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ( Test Cricket Match )માં 3677 જ્યારે T20 ( T20 Cricket Match ) માં 3853 તેમજ વન-ડે ( Oneday Cricket Match) માં 10470 રન બનાવ્યા છે.
ભારતીય ટીમના કેપ્ટન ( Indian Team Caption ) રોહિત શર્મા ના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ( International Cricket ) માં 98 અર્ધ સદી ( 50 ) તેમજ 45 સદી ( 100 ) કરેલ છે .
જોકે જોવા જઈએ તો 2023 ના વર્ષ માં 1000 રન નો આંકડો પૂરો કરનાર ખેલાડી માં પણ રોહિત શર્મા 3જા નંબર પર પહોંચ્યો છે જેમાં પ્રથમ શુભમન ગિલ ( Shubman Gill )અને પથુમ નિસાંકા ( Pathum Nisanka )પહેલાથી જ આ સફળતા મેળવી ચૂક્યા છે.
જ્યારે રોહિત શર્મા પણ પાંચમી વખત એક વર્ષ માં 1000 નો આંકડો પૂરો કરી ચૂક્યો છે જે એક અનોખી સિધ્ધી છે
હવે વાત કરીએ આજની મેચ ની તો
આજની લખનૌ ( Lucknow ) માં ભારત ( India ) અને ઈંગ્લેન્ડ ( England ) ની વર્લ્ડ કપ મેચમાં આ લખાય છે ત્યાં સુધી 87 નો સ્કોર કરેલ છે .
જેની સાથે ભારત નો લાઈવ સ્કોર 163 રન 4 વિકેટ પર છે અને 36 ઓવર પૂરી થઈ છે india england live score