ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં 13 વર્ષની પૌત્રીએ પ્રેમી સાથે મળીને દાદીની હત્યા કરી નાખી. લાશને ઘરની પાછળ જમીનમાં દાટી દેવામાં આવી હતી. જ્યારે જમીનમાં અડધી દટાયેલી લાશ લોકો એ જોઇને તો બૂમાબૂમ કરતા ગામલોકો એકઠા થઇ ગયા અને પોલીસને જાણ કરી. પોલીસે જમીનમાં દાટેલી લાશને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી. માહિતી મુજબ મૃતકનું નામ કોઈલી જાણવા મળ્યું
માહિતી મુજબ સિદ્ધાર્થનગરમાં દાદી કોઈલી તેમના મોટા છોકરાની 13 વર્ષની દીકરી સાથે રહેતી હતી. પૌત્રીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તે 20 ઓક્ટોબરની રાત્રે તેનો પ્રેમી તેના એક મિત્ર સાથે ગુપ્ત રીતે તેને મળવા આવ્યો હતો. અને રાતે તેઓ શરીરસુખ માણવા લાગ્યાં હતા.
આ દરમિયાન તેની દાદી તેમને બેડ પર જોઈ લીધા હતા બસ પછી તે ગભરાઈ ગઈ અને ત્રણેય મળીને તેને જમીન પર પટકાવી દીધી અને ગળું દબાવીને હત્યા કરી નાખી કોઈને પણ ખબર ના પડે એ હેતુથી મૃતકના શરીરને ઘરની પાછળ ખેતરોમાં લઇ ગયા અને ખાડો કરીને દાટી દીધી