મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણા થી દેશ ના શહીદ વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ માટે સમગ્ર રાજ્યમાં અમૃત કળશ યાત્રા યોજાઇ રહી છે ત્યારે
અમદાવાદ વેજલપુર ના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ની ઉપસ્થિતિમાં તેમના કાર્યાલય સેવાલય ખાતેથી અમૃત કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
આ પ્રસંગે વેજલપુર વિધાનસભાના જોધપુર વોર્ડ, વસ્ત્રાપુર વોર્ડ, મકતમપુરા વોર્ડ, વેજલપુર વોર્ડ, મકરબા વોર્ડના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા મેરી માટી મેરા દેશ લખેલા માટીના ઘડા સાથે કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
આ સાથે ઉપસ્થીત સૌ કોઈએ દેશ ના શહીદ વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપી. અને દેશ ભક્તિ ના નારા લગાવ્યા હતા. Ahmedabad Vejalpur dharasabhy Amit thaker, amrut kalash yatra, meri mati mera desh
તેમજ ધારાસભ્ય દ્વારા વિવિધ વિસ્તારો માંથી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણના મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત માટી અને અક્ષત એકત્રીત કર્યા
જેમાં જોધપુર વોર્ડના ક્લાઉડ 9 ના સૌ રહીશોની સહભાગિતાથી માટી અને અક્ષત એકત્રીત કર્યા.