મોદી સરકારની સરકારી કર્મચારીઓને નવા વર્ષની ભેટ
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
સરકારી કર્મચારીઓને નવા વર્ષની ભેટ, મોદી સરકારે પેન્શનને લઈને લીધો મોટો નિર્ણય
. નેશનલ પેન્શન સ્કીમના સબસક્રાઇબ 1 જાન્યુઆરી, 2023 થી આંશિક ઉપાડ માટે અરજી કરી શકશે.
જો કે, આ ઉપાડ સ્વ-ઘોષણા દ્વારા નહીં. પરંતુ, સંબંધિત નોડલ અધિકારી દ્વારા થશે.
આ નિયમ કેન્દ્ર, રાજ્ય અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને લાગુ પડશે.
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સ્વ-ઘોષણા દ્વારા એનપીએસ હેઠળ ઉપાડની સુવિધા માટે ધોરણોને હળવા કર્યા હતા.
New year gift to government employees, Modi government took a big decision regarding pension.
National Pension Scheme subscribers can apply for partial withdrawal from January 1, 2023.
However, this withdrawal is not through self-declaration. But, it will be done by the concerned nodal officer.
This rule will be applicable to the employees of Central, State and Autonomous bodies.
The Pension Fund Regulatory and Development Authority relaxed the norms for facilitating withdrawals under NPS through self-declaration.
Shantishram News, Diyodar, Gujarat.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268