ઝાલોદ રોડ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૩૦ જુનના રોજ ગુરૂવારે સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે.
આ ભરતી મેળામાં ઊમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધો.૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક, નર્સિંગ જીએનએમ, બીએસસી, એમએસસી પુરૂષ, ડિપ્લોમા ફાર્મસી, બેચરલ ફાર્મસી અનુભવી, બીનઅનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારી તક પૂરી પાડવામાં આવશે તેમજ સ્વરોજગાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.
ઉક્ત અભ્યાસ ધરાવતા મહીલા તથા પુરૂષ ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવું તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું છે.