કેપ્ટન પદ કોને સોંપવું? રોહિત શર્મા કોરોનાવાયરસ સંક્રમિત હોવાથી હોટેલમાં જ આઈસોલેટ કરાયા છે.તો હવે વિચાર એ આવે કે જ્યાં સુધી તેમના સ્વસ્થ માં સુધારો ના આવે ત્યાં સુધી કેપ્ટન પદ કોણ સંભાળશે? શું વિરાટ કોહલીને પાછા આ પદ પર રાખવામાં આવશે? જે વિષય પર અવનવી વિચારણા થઈ રહી છે.કેમ કે પાંચ દિવસ પછી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે.તે ઉપરાંત કે.એલ.રાહુલ ઇજાગ્રસ્ત હોવાથી પહેલેથી આ ટીમની બહાર છે. તો સમસ્યા એ ઉદભવશે કે જ્યાં સુધી આઈસોલેસન પૂર્ણ ના કરે ત્યાં સુધી ટીમ ના કપ્તાન આ દાવેદાર કોણ રહેશે? હવે જોવા જઈએ તો ટીમ ઇન્ડિયામાં ચાર દાવેદાર બાકી છે કદાચ એમાંથી જ કોઈ હોય શકે એવી સંભાવના છે.ઇન્ડિયા ક્રિકેટ ટીમ માટે ગંભીર સમસ્યા છે. જે પણ કેપ્ટન નક્કી થશે પરંતુ ઇન્ડિયા ટીમ પોતાનું પર્ફોર્મશ સફળતા પૂર્વક પાર પાડે એ જ મેચના રસિકોનું માનવું છે.
આ સાથે જ જે પણ હશે એ કપ્તાની માટે સારા જ દાવેદારો સાબિત થશે. જ્યાં સુધી કોરોના રોહિત શર્મા પરથી ટળી ના જાય ત્યાં સુધી કપ્તાન નવો હશે જે ટીમ ઇન્ડિયા માટે આશાનું કિરણ લઇ આવશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો