દર વર્ષે જૂનાગઢમાં જેઠ વદ અગિયારસના દેવી-દેવતાઓને પ્રકૃતિની પૂજા માટે ગિરનારની દૂધધારા પ્રમાણે પરિક્રમા યોજાય છે છેલ્લા સિત્તેર વર્ષથી આ પરંપરાગત પરિક્રમા ભાવિકો દ્વારા રૂટ પર દૂધની ધારા વહેવા માં આવે છે આજે તારીખ 24 ના જેઠ વદ અગિયારસના દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે ગત વર્ષે આ પરિક્રમામાં શો ભાવિકોને મંજૂરી આપવામાં આવી હતી આ વર્ષે ૫૦૦ ભાવિકોને મંજૂરી આપવા વિશ્વ હિન્દુ પરિષદ એ વન વિભાગને રજૂઆત કરી હતી જેના અનુસંધાને વનવિભાગ દ્વારા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સહિત ૨૫ વ્યક્તિ ગિરનાર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ ને બાવળીયાને 20 વિહિપના મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા અને 25 મહંત મંગળ ગીરી ને પાંચ મળી કુલ ૧૨૫ વ્યક્તિને ગિરનારની દૂધધારા પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવી છે આ લોકોએ એભાભાઈ કટારા ના સંકલનમાં રહી લોકોને પરિક્રમામાં જવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં વ્યક્તિ દીઠ ૪૦ રૂપિયા ફી ભરપાઈ કરવાની પણ રહેશે અને ત્યારબાદ જ આ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો 36 કિલોમીટર ની પરિક્રમા સાંજે છ વાગે પૂર્ણ થશે અને પરિક્રમાર્થીઓ બોરદેવી થી બહાર નીકળશે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો