સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ ઓગષ્ટ-૨૦૨૨માં એડમિશનની સંપૂર્ણ સેંટ્રલાઈઝડ પ્રક્રિયા ચાલુ છે. ધો.૮ અને ૯ તેમજ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે સંસ્થા ખાતે કાર્યરત વિવિધ એંજિનીયરીંગ તથા નોન એંજી. પ્રકારના કોર્ષ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ તથા રજીસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તા. ૨૬ જૂન ૨૦૨૨ છે. સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ અન્વયે વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
ખાસ કરીને આઈઆઈટીમાં સ્કિલ બેઝ કોર્સીસ વિદ્યાર્થીઓને કરીયર માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. જે હેતુસર આ વખતે આઈઆઈટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના ભરતી કેમ્પ કરી વિદ્યાર્થીઓને રોજગારી પણ અપાવવામાં આવી રહી છે. આઈઆઈટીમાં એક સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળતો હતો પરતુ અત્યારે પહેલાની સરખામણીમાં કેટલાક વર્ષમાં પ્લસ માઈનસ સંખ્યા પણ જોવા મળી રહી છે ત્યારે આ વખતે ડ્રોન ટેકનોલોજીને લગતા સ્કિલ બેઝ કોર્સીસ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ડ્રોન પ્રોગ્રામ દેશભરમાં લોન્ચ થયો છે ત્યારે વિદ્યાર્થીોઓને તેના કારણે કરીયરલક્ષી માર્ગદર્શન પણ તેના કારણે મળી રહેશે.
Trending
- આજ રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે સંગઠન પર્વ અંતર્ગત બેઠક યોજાઈ હતી.
- ભારતે ઇઝરાયેલ-લેબનોન યુદ્ધવિરામનું સ્વાગત કર્યું, કહ્યું કે તેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આવશે.
- બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- યુવકોની ટીમ ટ્રકોમાંથી ગેરકાયદેસર રીતે પડાવતી નાણાં, 5 લોકની ધરપકડ કરવામાં આવી
- પંજાબ કેબિનેટમાં આ 3 વિશેષ પ્રસ્તાવો આવશે, જે રાજ્યની આર્થિક સ્થિતિને બનાવશે મજબૂત
- આ શહેરમાં બનશે ઇમેજિકા એન્ટરટેઇનમેન્ટ પાર્ક, રિવરફ્રન્ટની સુંદરતામાં થશે વધારો
- સંભલ બાદ હવે અજમેરમાં દરગાહનો સર્વે થશે! હિંદુ સેનાનો દાવો કર્યો કે અહીં શિવ મંદિર હતું
- આ રાજ્યમાં દીકરીઓ માટે સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો અરજી કેવી રીતે કરવી