ભાવનગરમાં પેટ્રોલપંપ પર બોર્ડ લાગ્યા, ટુ વ્હીલરમાં 100, ફોર વ્હીલરમાં પેટ્રોલ 500 રૂપિયા અને ડીઝલ 1000 રૂપિયાની મર્યાદામાં અપાશે લોકો બિનજરુંરી રોતે વધુ પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગતા પેટ્રોલ પંપના માલિકોએ તંત્ર સાથે બેઠક કરી ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવાં ગઈકાલ સવારથી ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરો લાંબી લાઈનો લાગી હતી જેને લઈ ભાવનગર કલેકટર દ્રારા અપીલ પણ કરવામાં આવી હતી. જેને લઈ આજરોજ પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયા અને ફોર વ્હીલર માટે 500 નું પેટ્રોલ મળશે અને ડીઝલમાં 1000 રૂપિયાનું મિનિમમ તેવા પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા છે.ખોટી અફવાના કારણે પેટ્રોલપંપ પર વાહનચાલકોની લાઈનો લાગી હતીલોકોને ખોટી અફવાને કારણે ભાવનગરમાં પેટ્રોલ ખૂટી જવાની અફવાએ લઈ ગઈકાલે મોટી રાત્રે લાંબી લાઈનો લાગી હતી, જે લોકો ને ખોટું વધારુનું પેટ્રોલ પુરાવી રહ્યા હતા, જેને લઈ આ તંત્ર દ્રારા પંપના માલિકો સાથે બેઠકો યોજી હતી. આજરોજ સવારથી જ પંપના માલિકો દ્રારા સવારથી જ વધારાનું પેટ્રોલ ન આપવા સૂચના આપવામાં આવી છે અને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયાનું અને 4 વ્હીલર માટે 500 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલમાં 1000 રૂપિયા નું મિનિમમ આપવામાં આવશે તેવા બોર્ડ લાગ્યા હતા . . . . .
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો