સુરત શહેરમાં ગત રાત્રીથી વરસાદ શરૃ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઇને 32.2 ડિગ્રી નોંધાયુ હતુ.
સુરત શહેર માં વરસાદ ના આગમન ની સાથે જ શહેર વાસીઓને ગરમી માં રાહત થઈ હતી.
સુરત શહેર માં ગત રાત્રી થી વરસાદ શરૃ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા તાપમાનમાં બે ડિગ્રી નો ઘટાડો થઇ ને 32.2 ડિગ્રી નોંધાયુ હતુ.
હવામાન કચેરી ના પ્રવકતા ના જણાવ્યા મુજબ રવિવારે સુરત નું અધિકત્તમ તાપમાન 32.2 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી, હવા માં ભેજ નું પ્રમાણ 71 ટકા, હવાનું દબાણ 1002.9 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશા
માંથી કલાક ના 10 કિ.મી ની ઝડપે પવન ફુંકાયા હતા.
ગત દિવસો માં સુરત શહેર નું તાપમાન 34 ડિગ્રીની આજુ બાજુ નોંધાતુ હતુ. વરસાદી વાતાવરણ શરૃ થતા જ ઠંડક ના પગલે તાપમાન માં બે ડિગ્રી નો ઘટાડો થતા ગરમી થી રાહત અનુભવાઇ હતી.
સુરત શહેર માં ગત રાત્રી થી વરસાદ શરૃ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરતા તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઇને 32.2 ડિગ્રી નોંધાયુ હતુ.