દીવ નાગવા એરપોર્ટ પાસે ટુ વ્હીલર ચાલકે રોડ ઉપર રાખેલા બેરીકેટ ઉપર ટકરાતા ચાલક અને પાછળ બેસેલને સારવાર હેઠળ ખસેડેલ
કેન્દ્ર શાસિત દીવમાં અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે જેને કારણે સ્થાનિક લોકોને બહાર જતા કોઈનો અહેસાસ જોવા મળ્યો છે બહારથી આવતા પર્યટકો અહીં દારૂની છુટ્ટી હોવાને કારણે બેવફા દારૂ પીને ડ્રાઇવિંગ કરતા હોય એવું હાલ દીવમાં જોવા મળ્યું છે જેને કારણે અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે તેને અંકુશ લગાવવા તેની સ્થાનિક પોલીસ પણ આવા લોકોને કાયદાનું ભાન કરાવે છે પણ ભારે દંડ પણ આપે છે છતા બેફામ ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે અને લાપરવા ને કારણે અહીં અકસ્માતની ઘટનાઓ બને છે જ્યારે આજે
દીવ નાગવા એરપોર્ટ રોડ ઉપર સાઈડ માં રાખેલા બેરીકેટ સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો દીવમાં જાનમા આવેલ મુંબઈથી મોટરસાયકલ ચાલક રાજેન્દ્ર ભાઈ ભરત ભાઈ ઉંમર વર્ષ ૨૦ તેઓને વધુ સારવાર માટે ઉના ખસેડેલ રાજેન્દ્ર અને ઉદય જાનૈયા તરીકે આવેલ અને ટુ-વ્હીલર લઈને દીવ ફરવા આવેલ જેમાં ગંભીર અકસ્માત સર્જાયો