આઝાદી કા અમૃત મહોત્સવ લીડ બેંક દ્વારા તારીખ 8 જૂન 2022 ના રોજ 9:00 એન્જિનિયરિંગ એસોસિયેશન ઓડિટોરિયમ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવશે લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળે જ ચેક દ્વારા ધિરાણ ચૂકવીને સહાય આપવામાં આવશે તેમ જ લાભાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરીને યોજનાકીય સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ભાઈ ચૌધરી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિતભાઈ અરોરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયન ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી વિનોદભાઈ અરોરા બેંક ઓફ બરોડાના ડી જી એમ શ્રી જે.બી રોહડા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કેવી મોરી સરકારી અને ખાનગી બેન્કોના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે કાર્યક્રમને સફળ બનાવવા માટે કે. બીસ્વાલ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ લીડ બેંકના ચીફ મેનેજર શ્રી સંજયભાઈ મહેતા ની યાદીમાં જણાવાયું છેઆઝાદી કા અમૃત મહોત્સવ લીડ બેંક દ્વારા તારીખ 8 જૂન 2022 ના રોજ 9:00 એન્જિનિયરિંગ એસોસિયેશન ઓડિટોરિયમ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો