નવી દિલ્હીમાં બની રહેલા નવા સંસદ ભવન એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટામાં સમગ્ર દેશની ઝાંખી દેખાય તે માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીને આ પ્રોજેક્ટમાં નોલેજ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની કામગીરી નિભાવશે.એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે કે યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે ગત 3 તારીખે એક MOU સાઇન કરવામાં આવ્યા છે. જે હેઠળ દિલ્હી સ્થિત સંસદ ભવનની નવી ઇમારત સેન્ટ્રલ વિસ્ટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહથી સમગ્ર દેશનું આર્ટવર્ક તેમાં સામેલ કરવાનું છે. જેમાં એમ.એસ.યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર તરીકે એપોઇન્ટ કરવામાં આવી છે. આ ઇમારતમાં જુદાજુદા આર્ટવર્ક માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કામગીરી કરશે.એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે કે યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે ગત 3 તારીખે એક MOU સાઇન કરવામાં આવ્યા છે. જે હેઠળ દિલ્હી સ્થિત સંસદ ભવનની નવી ઇમારત સેન્ટ્રલ વિસ્ટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહથી સમગ્ર દેશનું આર્ટવર્ક તેમાં સામેલ કરવાનું છે. જેમાં MS યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર તરીકે એપોઇન્ટ કરવામાં આવી છે. આ ઇમારતમાં જુદાજુદા આર્ટવર્ક માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કામગીરી કરશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો