ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ ૮૭.૩૬ % પરિણામ જાહેર કરાયું છે. જે અમદાવાદ શહેર સહિતના અન્ય જિલ્લાઓથી પણ વધારે છે. દાહોદ જિલ્લાના ૧૦૮૫૭ વિદ્યાર્થીઓમાંથી ૧૦૪૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાંથી કુલ ૧૫ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ મળ્યું છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ, સફળ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ અભિનંદન પાઠવ્યા છેદાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ ૮૭.૩૬ % પરિણામ : કુલ ૧૫ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ ૮૭.૩૬ % પરિણામ જાહેર કરાયું છે. જે અમદાવાદ શહેર સહિતના અન્ય જિલ્લાઓથી પણ વધારે છે. દાહોદ જિલ્લાના ૧૦૮૫૭ વિદ્યાર્થીઓમાંથી ૧૦૪૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાંથી કુલ ૧૫ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ મળ્યું છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ, સફળ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ અભિનંદન પાઠવ્યા છે