વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટેની વિવિધ કેટેગરી માટે સ્પર્ધા યોજવામાં આવી હતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ03જી જૂન થી તા. 05 જૂન સુધી ત્રિદિવસીય સાંસદ ખેલ સ્પર્ધા-2022 નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે બીજા દિવસે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસ્સો ઉપરાંત છોકરા તથા છોકરીઓએ ભાગ લીધો હતો. આ કરાટેની સ્પર્ધામાં કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન તથા ગુજરાત કરાટે ફેડરેશનના કોચ, સેક્રેટરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં આ ટુર્નામેન્ટમાં 9 વર્ષથી 14 અને17 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે.વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટેની વિવિધ કેટેગરી માટે સ્પર્ધા યોજવામાં આવી હતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ03જી જૂન થી તા. 05 જૂન સુધી ત્રિદિવસીય સાંસદ ખેલ સ્પર્ધા-2022 નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે બીજા દિવસે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસ્સો ઉપરાંત છોકરા તથા છોકરીઓએ ભાગ લીધો હતો. આ કરાટેની સ્પર્ધામાં કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન તથા ગુજરાત કરાટે ફેડરેશનના કોચ, સેક્રેટરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં આ ટુર્નામેન્ટમાં 9 વર્ષથી 14 અને17 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો