વડોદરા સયાજી હોસ્પિટલની બહાર ફૂટપાથ પરરહેતા ભગવાનદાસ રામજી જેઓ બિહારના નિવાસી છે.તેઓને શ્રવણ સેવા ટ્રસ્ટ દ્વારા સહાય કરવામાં આવી છે.છેલ્લા 10 દિવસથી ભગવાનદાસનેજમવાનું ન મળતા તેઓ બેહાલ સ્થિતિમાં ફૂટપાથ પર રહી રહ્યા હતા.ત્યારે શ્રવણ ટ્રસ્ટની ટીમ દ્વારા તેઓને કેન્દ્ર પર લાવી તેઓનું હાઈજીન મેનટેન થાય તે માટે સ્નાન કરાવી,વાળ કાપી નવા કપડા પહેરાવી ભોજન પૂરૂ પાડ્યું હતું.ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી બેહાલ ઘર વિહોણા બિહાર મુઝફરપુરના રહેવાશી ભગનાનદાસજીને ટ્રસ્ટ દ્વારા તેઓના વતન તેમના પરિવાર પાસે મોકલી આપવાની પણ બાહેધરી આપવામાં આવી છે.રામદાસજી દ્વારા ઘર વિહોણા નિસહાય લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે,તેઓ દ્વારા ગરીબ અને બેસહારા લોકોની મદદ તેઓનીસમપૂર્ણપણે કાળજી લઈ સ્વાસ્થ્ય સારુ રહે તેવા પ્રયત્નો કરીમદદ કરી સેવા કરે છેે.તેઅને તેમની ટીમ દ્વારા રોડ રસ્તા કે પછી કોઈ પણ જાહેર જગ્યા પર જોવા મળતા બેસહારા લોકોને સહારો આપી તે લોકોની સ્વચ્છતા અંગે કાળજી રાખી તે તમામ લોકોને નવા કપડા,સ્નાન કરવા માટે પાણી અને જમવા માટે ભોજન પુરૂ પાડવામાં આવે છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો