હાલના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘુ થતું જાય છે ત્યારે ગરીબ તથા મધ્યમવર્ગને પરિવારની આવકમાં કોઈ વધારો થયો નથી તેવા સમયમાં આવા પરિવારની દીકરીને ભણવામાં ખૂબ જ તકલીફ પડે છે આવા સમયમાં કોઈ દીકરી નું શિક્ષણ અધવચ્ચે છૂટી ન જાય એવા પ્રયાસો સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા કરવામાં આવે છે નિકિતા રાજપુત ની કાર્યપદ્ધતિ ખૂબ જ પારદર્શક છે દાતાઓ પાસેથી મળેલ ચેક સીધા શાળાઓ માં ગરીબ દિકરી સ્કૂલ ફી પેટે જમા કરાવે છે દાતાઓની ગરીબ દીકરીઓની પૂરતી માહિતી અને માતા-પિતાની વિગત અને ચેક ની ઝેરોક્ષ કાઢીને સંપૂર્ણ વિગતો મોકલી આપ્યા છે તેથી દાતાઓની ખ્યાલ આવે છે કે કઈ દિકરી ને ભણાવે છે દાતાઓના દાન નો સંપૂર્ણ સદુપયોગ થાય છે આજે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા કમાટીબાગમાં 51 ગરીબ તથા જરૂરીયાત મંદ દીકરીઓને સ્કૂલ ફી તથા મનગમતી સ્કૂલબેગ વોટરબેગ આપીને school ફી ભરી ને સેવાના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત છેલ્લા ૧૨ વર્ષથી બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર પર કાર્ય કરી રહી છે આ નિશિતા રાજપૂત અને આ વર્ષે એક કરોડ સુધી ફી ભરવાનું લક્ષ્ય હાલના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘુ થતું જાય છે ત્યારે ગરીબ તથા મધ્યમવર્ગને પરિવારની આવકમાં કોઈ વધારો થયો નથી તેવા સમયમાં આવા પરિવારની દીકરીને ભણવામાં ખૂબ જ તકલીફ પડે છે આવા સમયમાં કોઈ દીકરી નું શિક્ષણ અધવચ્ચે છૂટી ન જાય એવા પ્રયાસો સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા કરવામાં આવે છે નિકિતા રાજપુત ની કાર્યપદ્ધતિ ખૂબ જ પારદર્શક છે દાતાઓ પાસેથી મળેલ ચેક સીધા શાળાઓ માં ગરીબ દિકરી સ્કૂલ ફી પેટે જમા કરાવે છે દાતાઓની ગરીબ દીકરીઓની પૂરતી માહિતી અને માતા-પિતાની વિગત અને ચેક ની ઝેરોક્ષ કાઢીને સંપૂર્ણ વિગતો મોકલી આપ્યા છે તેથી દાતાઓની ખ્યાલ આવે છે કે કઈ દિકરી ને ભણાવે છે દાતાઓના દાન નો સંપૂર્ણ સદુપયોગ થાય છે આજે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા કમાટીબાગમાં 51 ગરીબ તથા જરૂરીયાત મંદ દીકરીઓને સ્કૂલ ફી તથા મનગમતી સ્કૂલબેગ વોટરબેગ આપીને school ફી ભરી ને સેવાના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત છેલ્લા ૧૨ વર્ષથી બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર પર કાર્ય કરી રહી છે આ નિશિતા રાજપૂત અને આ વર્ષે એક કરોડ સુધી ફી ભરવાનું લક્ષ્ય છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો