પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા નજીવા દરે ચોપડાનું વિતરણ કરાશે પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજલક્ષી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે સમાજના જરૂરિયાતમંદ પરિવાર ના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નહિ નફો નહિ નુકસાનના ધોરણે નજીવા દરે ફુલ સ્કેપ ચોપડાઓ નું વિતરણ તા . ૧ લી જુ થી સવારે ૯ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ નાં સમય દરમિયાન સ્ટોક હશે ત્યાં સુધી જય હરિ ક્રેડિટ સોસાયટી , સરદાર બાગ , નાણાવટી સ્કુલ પાસે કરવામાં આવશે . ફક્ત સમાજના જરૂરિયાતમંદ પરિવાર ના વિદ્યાર્થીઓ માટે પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા આયોજિત કરાયેલા ફુલ સ્કેપ ચોપડા લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તેમજ તેમના વાલીઓએ પોતાના બાળકની ચાલુ સાલની પરીક્ષા ની ઓરીજનલ માર્કશીટ સાથે લાવવાની રહેશે તેવું પાટણ પ્રજાપતિ યુથ કલબ નાં પ્રમુખ , મંત્રી અને સભ્યોએ જણાવ્યું હતું પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા નજીવા દરે ચોપડાનું વિતરણ કરાશે જેનાથી ગરીબ ઘરના વિધાર્થી ઓ ને મદદ રૂપ બન છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો