વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો