– મહાકાય ડાઇનાસોરની કૃતિઓ મુકાયું – મહાકાય ડાઇનાસોરની કૃતિઓ મુકાયું – વિદ્યાર્થીઓ,ખેડૂતો, સાયન્સ સ્કોલર્સ અને પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવા પાંચ ગેલેરી બનવમા આવી છે. ઐતિહાસિક વિરાસત ધરાવતા પાટણ નગર ની વૈભવતા માં વધુ એક મોર પીંછ સમુ ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ આકાર પામ્યું છે જોકે પાટણની શોભા સમાન વલ્ડ હેરિટેજ રાણકીવાવ બાદ હવે ૧૦૦ કરોડના ખર્ચે દશ એકર જમીનમાં પાંચ જુદીજુદી ગેલેરીમાં ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ બનવા માં આવ્યું છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતની પ્રાચીન રાજધાની અને એતિહાસિક વારસો ધરાવતા પાટણ નગરમાં અણમોલ વૈશ્વિક વિરાસત રાણકી વાવે વિશ્વ ફલક પર નામના મેળવી છે. ત્યારે હવે પાટણ નગર માં પ્રવાસન,સાયન્સ, અને એરિગેશનને વેગ આપવા માટે શિહોરી રોડ પર આવેલ સરસ્વતી સેવા સદન સામે દશ એકર જમીનમાં ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમમાં ડાયનાસોર ગેલેરી પાટણની શોભામાં અભિવૃદ્ધિ કરશે આ પાંચ ગેલેરીમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, સાયન્સ અને પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવામાં આવશે. જેમાં ડાયનાસોર ગેલેરીમાં પુરાતન યુગમાં પુથ્વી પર જ્યારે મહાકાય ડાયનાસોરનું અસ્તિત્વ હતું તેમ આબેહૂબ વિશાળકાય ડાયનાસોરનું નિર્માણ કરાશે જેને કઈ મુલાકાતી ઓ ડાયણસોર યુગની સમજૂતી મેળવી શકશે અહીં એરિગેશન ગેલેરીમાં ટી વિના ઓછા પાણીથી ઓર્ગેનાઈક ખેતી ખેડુતો માટે તેમજ સાયન્સ ગેલેરી વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો