સુરત જે ડાયમંડ સિટી તરીકે આજે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યું છે અને જે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક ગર્વ લેવા જેવી બાબત છે અને જેમાં હવે મહત્વનું એ છે કે ધીમે ધીમે પ્રગતિ કરતુ શહેર સુરત હવે દરેક શેત્રે પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યું છે અને જેમાં વધારો કરી સુરત બની રહ્યું છે ડાયમંડ બાયર્સની પહેલી પસંદ જેમાં કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં B2B કેરેટસ – સુરત ડાયમંડ એક્સ્પોએ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે. જ્યાં હીરા ઉત્પાદકો અને વેપારીઓને મોટા હીરા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે. જ્યાં દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરી સસ્તા ડાયમંડ શોધમાં આવતા હોય છે ત્યારે રેટ્સ એકમોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે. જેને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તા.૧૫ થી ૧૭ જુલાઇ ૨૦૨૨ ના રોજ ક્લબ અવધ યુરોપિયા સુરત ખાતે ત્રીજીવાર કેરેટસ સુરત ડાયમંડ એક્સ્પો નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો