દેવભૂમિ દ્વારકા ના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતા દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઇ બેરા ,જિલ્લા પ્રભારી પ્રદિપભાઇ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, અગ્રણી વી.ડી.મોરી, સંદીપસિંહ માણેક,શૈલેષભાઈ કણજારીયા,મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ નું સ્વાગત કર્યું હતું. બી.એસ.એફના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કલેકટર એમ.એ પંડ્યા, એસ. પી. નિતેશ પાન્ડે સહિતના અધિકારીઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી નું સ્વાગત કર્યું હતું. દેવભૂમિ દ્વારકા ના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત દેવભૂમિ દ્વારકા ના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત દેવભૂમિ દ્વારકા ના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત દેવભૂમિ દ્વારકા ના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત દેવભૂમિ દ્વારકા ના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો