વિસ્તાર ના લોકો ને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુ થી મલ્ટી સ્પેસ્યાલિસ્ટ કે.એચ. હોસ્પિટલનુપગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેના થકી ઇડર વડાલી ની આસ-પાસના ગામ વિસ્તારમાં રહેતા લોકોને ઝડપી અને સમયસર સારવાર આ હોસ્પિટલ દ્રારા મળી રહેશે. આ પ્રસંગે ઇડર ના ધારાસભ્ય શ્રી હિતુભાઇ કનોડિયા,સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ , વિધાનસભા પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, જિલ્લા અધ્યક્ષ શ્રી જે.ડી. પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન શ્રી જેઠાલાલ પટેલ, શ્રી વિજયભાઈ પંડ્યા , શ્રી તખતસિંહ હડિયોલ, શ્રી સતિષભાઈ પટેલ અને મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.. ઇડર વિસ્તાર ના લોકો ને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુ થી મલ્ટી સ્પેસ્યાલિસ્ટ કે.એચ. હોસ્પિટલનુપગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેના થકી ઇડર વડાલી ની આસ-પાસના ગામ વિસ્તારમાં રહેતા લોકોને ઝડપી અને સમયસર સારવાર આ હોસ્પિટલ દ્રારા મળી રહેશે. ગુજરાત સરકાર ના મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે ઇડર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. ઇડર ના લોકો માં ખુશી નો માહોલ તથા સાથે ઇડર વિધાનસભા ના ધારાસભ્ય હિતુ કનોડિયા ધ્વરા સરકાર શ્રી નો આભાર વ્યકત કરીયો
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો