વંથલી શાપુર નાના કાજલીયાળા વિજાપુર પ્લાસવા તેમજ મેંદરડા તાલુકા માંથી ખેડૂતો રાવણા લઈ હરાજી માટે વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે ત્યારે હરાજીમાં એક કિલોના 730 સોનાના ભાવ કાજુ સમકક્ષ થઈ ગયા છે ઓછા ઉત્પાદનમાં પણ વિક્રમજનક ભાવ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે વાવાઝોડું પ્રતિકુળ વાતાવરણનાં કારણે કેરી ની જેમ રાવણા ના પાકને પણ નુકસાન થયું હતું જેના લીધે દર વર્ષ કરતાં આ વખતે માત્ર ૩૦ ટકા જેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે આ અંગે વંથલી ફ્રુટ માર્કેટ માંથી જાણવા મળ્યા મુજબ ચાલુ વર્ષે રાજ્યમાં ખેડૂતને એક કિલો રાવણા ના વિક્રમજનક ભાવ 730 રૂપિયા ઉપર જતા અત્યાર સુધીમાં ખેડૂતોને પ્રથમ વખત ભાવ મળતા ઓછા ઉત્પાદન વચ્ચે ખેડૂતને ફાયદો થઇ રહ્યો છે હાલ એક ડાલ માં સાતથી આઠ કિલો રાવણા હોય છે દરરોજ ૯૦થી ડાલા ની આવક થઈ રહી છે વંથલી ઉપરાંત જૂનાગઢ તેમજ મેંદરડા તાલુકાના ગામમાં રાવણાનું પુષ્કળ ઉત્પાદન થાય છે રાવણા વંથલી યાર્ડમાંથી મહારાષ્ટ્ર કલકત્તા દિલ્હી જેવા રાજ્યોમાં જાય છે હજુ એકાદ મહિના સુધી રાવણા ની આવક શરૂ રહેશે
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું