આ વિસ્તાર માં મોટી સંખ્યા માં ગ્રામ્યજ નો આવતા હોઇ તેઓ ને આ પરબ આશિર્વાદ રૂપ બનશેપાટણ શહેર નાં જૂના ગંજ બજાર માં આજે પીવા નાં ઠંડા પાણી ની પરબ નો પ્રારંભ કરાયો છે. માં સરસ્વતી સેવા સમિતિ દ્વારા જુના ગંજ બજાર માં આવેલી એસ.પી. તન્ના દુકાન ની આગળ બનાવવા માં આવેલી પરબ નું ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહા મંત્રી કે.સી. પટેલ નાં હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પરબ પાટણ નગર પાલિકા નાં પૂર્વ પ્રમુખ હેમંત ભાઈ તન્ના પરિવાર નાં શંકર લાલ પી તન્ના પરિવાર ના સાહિયોગ થી શરૂ કરાઇ છે. પરબ ના ઉદ્ધાટન પ્રસંગે કે.સી. પટેલે જણાવ્યું કે, આ વિસ્તાર માં મોટી સંખ્યા માં ગ્રામ્યજ નો આવતા હોઇ તેઓ ને આ પરબ આશિર્વાદ રૂપ બનશે.આ પ્રસંગે પાટણ નગર પાલિકા નાં પ્રમુખ સ્મિતા બેન પટેલ, હેમંત ભાઇ તન્ના, જીતુ ભાઇ પટેલ, સતિષ ઠકકર, મુકેશ પટેલ, દર્શક ત્રિવેદી, મહાસુખ ભાઇ મોદી, કેશવ લાલ ઠકકર, જાગૃતિ બેન પ્રજાપતિ તથા અલકા બેન મોદી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ખાંસીને કારણે તમારું ગડું છોલાઈ ગયું છે, તો 5 ઘરગથ્થુ ઉપચાર તમને તરત જ રાહત આપશે!
- આજનું પંચાંગ 23 ઓક્ટોબર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- ત્રણ રાશિના લોકોને કામકાજમાં સફળતા મળશે, વાંચો તમારું દૈનિક રાશિફળ
- દિવાળી પર સાડીમાં સ્ટાઇલિશ દેખાવા માટે આ બેઝિક ટિપ્સ અનુસરો
- 5 શુભ સંયોગમાં ઉજવાશે અહોઈ અષ્ટમી, જાણો પૂજાનો સમય, ઉપવાસના નિયમો અને મહત્વ
- ભારતમાં આ 2 માઇલેજ બાઇકની બમ્પર માંગ, બંનેએ મળીને 60% માર્કેટ કબજે કર્યું
- આ છે વિશ્વનો છેલ્લો દેશ, જ્યાં પૃથ્વીનો અંત આવે છે
- ધનતેરસ ક્યારે છે? જાણો ખરીદી માટે શ્રેષ્ઠ અને ફાયદાકારક ચોઘડિયા મુહૂર્ત