RJ હર્ષ ભટારિયા નું સન્માન,
રેડિયો 2piR ના RJ. હર્ષ ભટારિયા ને મુંબઈમાં યુનિસેફ દ્વારા રેડિયો ફોર ચાઈલ્ડ એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. મલ્ટી-ગ્રેમી વિજેતા સંગીતકાર અને યુનિસેફના સેલિબ્રિટી સમર્થક રિકી કેજ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. કોવિડ-19 અને અન્ય બીજી રસીના પ્રચાર માટે આર.જે. હર્ષ એ રેડિયો અને તેમના સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કર્યા. આ ઉપરાંત દેશભરના 80 થી વધુ રેડિયોમાં કામ કરતા લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. યુનિસેફ ઈન્ડિયાના ચીફ કોમ્યુનિકેશન ઓફિસર ઝફરીન ચૌધરીએ કહ્યું, રેડિયો 4 ચાઈલ્ડ પ્લેટફોર્મના રેડિયો આર.જે. એ કોરોના રોગચાળાના પડકારજનક વર્ષોમાં પ્રશંસનીય કામ કર્યું છે.
દાહોદ ના રહેવાસી એવા આર.જે. હર્ષ ને આ સન્માન મળ્યું જેમાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી ના આર.જે. પણ સામેલ હતાં તો આ આપણા દાહોદ જિલ્લા માટે ખુબ જ ગર્વ ની વાત છે.RJ હર્ષ ભટારિયા નું સન્માન,
રેડિયો 2piR ના RJ. હર્ષ ભટારિયા ને મુંબઈમાં યુનિસેફ દ્વારા રેડિયો ફોર ચાઈલ્ડ એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. મલ્ટી-ગ્રેમી વિજેતા સંગીતકાર અને યુનિસેફના સેલિબ્રિટી સમર્થક રિકી કેજ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. કોવિડ-19 અને અન્ય બીજી રસીના પ્રચાર માટે આર.જે. હર્ષ એ રેડિયો અને તેમના સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કર્યા. આ ઉપરાંત દેશભરના 80 થી વધુ રેડિયોમાં કામ કરતા લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. યુનિસેફ ઈન્ડિયાના ચીફ કોમ્યુનિકેશન ઓફિસર ઝફરીન ચૌધરીએ કહ્યું, રેડિયો 4 ચાઈલ્ડ પ્લેટફોર્મના રેડિયો આર.જે. એ કોરોના રોગચાળાના પડકારજનક વર્ષોમાં પ્રશંસનીય કામ કર્યું છે.
દાહોદ ના રહેવાસી એવા આર.જે. હર્ષ ને આ સન્માન મળ્યું જેમાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી ના આર.જે. પણ સામેલ હતાં તો આ આપણા દાહોદ જિલ્લા માટે ખુબ જ ગર્વ ની વાત છે.