તાજેતરમાં જ મેંદરડા નજીકના નતાડિયા ગામે સરપંચની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા દૂર કરતા અને આખી રાત ખડે પગે રહેતા મેંદરડા તાલુકાના ઉપપ્રમુખ અને બાહોશ યુવા નેતા એવા જોલિત ભાઈ બુસા નો આભાર વ્યક્ત કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેટલાક પાણીના સ્તર ડુકી ગયા હોય સ્થાનિક લોકોને પાણી માટેની પારાવાર મુશ્કેલી પડી રહી હોય જેને પગલે સ્થાનિક ગ્રામજનો દ્વારા પોતાના ગામ ના સરપંચ ભીખાભાઈ રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી કે આ ગામમાં હાલ પાણીની તાતી જરૂર હોય તો વહેલી તકે અહીં બોર કરી આપવામાં આવે ત્યારે ગામના સરપંચ દ્વારા મેંદરડા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જોલીત ભાઈ બુસા ને રજુઆત કરવામાં આવતા તેમના દ્વારા તાજેતરમાં જ બોર પાણી નો મંગાવી આપી કામગીરી શરૂ કરવામાં આવી તેમજ આ કામગીરી કોઈપણ ખામી ન રહે તે માટે ખુદ મેંદરડા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જોલિત બુસા દ્વારા આખી રાત ખડે પગે ઊભા રહી અને કામગીરી કરાવી હતી આ કામગીરી કરી આપવા બદલ સરપંચ તેમજ ગ્રામ પ્રમાણે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો