સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને કારીગરોના
કલ્યાણ માટે પશ્ચિમ રેલ્વે ડિવિઝન, વડોદરા દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદનનો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ મંડળીઓના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં રેલ્વે બોર્ડ હસ્તકના રેલ્વે સ્ટેશન પૈકી 5 હજાર રેલ્વે સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે, ત્યારે વડોદરા રેલ્વે ડિવિઝન દ્વારા સ્થાનિક કારીગરોના કલ્યાણ માટે ત્રીજા તબક્કામાં એક સ્ટેશન એક ઉત્પાદન યોજનાને વધુ વેગ આપવામાં આવ્યો છે. જેમાં 15 જેટલા રેલ્વે સ્ટેશનથી પસંછી કરવામાં આવી છે.સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને કારીગરોના કલ્યાણ માટે પશ્ચિમ રેલ્વે ડિવિઝન, વડોદરા દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદનનો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ મંડળીઓના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં રેલ્વે બોર્ડ હસ્તકના રેલ્વે સ્ટેશન પૈકી 5 હજાર રેલ્વે સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે, ત્યારે વડોદરા રેલ્વે ડિવિઝન દ્વારા સ્થાનિક કારીગરોના કલ્યાણ માટે ત્રીજા