આજરોજ દાહોદ જિલ્લા માં ભારતિય ટ્રાઈબલ પાર્ટી BTP, ની ચિંતન શિબિર નું આયોજનકરવામાં આવ્યું.આ મિટીંગમાં વિધાનસભા ની ચુંટણી નિ ચર્ચા વિચારણા કરવામાં આવી.સાથે સાથે ઉમરગામ થી અંબાજી દાહોદ થી પસાર થનારી પરિવર્તન યાત્રા નું સ્વાગત BTP નાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવસે.અને BTP દાહોદ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડા ની અધ્યક્ષતા માં ડો બાબાસાહેબ ભવન, રળીયાતી ખાતે મિટિંગ થઈ તેમાં BTTS જિલ્લા પ્રમુખ શૈલેષ મેડા હાજર રહ્યા તથા દાહોદ જિલ્લા BTP યુવા મોર્ચા પ્રમુખ મનસુખ કટારા, દાહોદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રભારી, ક્રિષ્ના ચારેલ, તથા તમામ તાલુકા ના BTP, BTTS ના પ્રમુખો હોદેદારો, સામાજિક કાર્યકર્તા હાજર રહ્યા અને જે દાહોદ ખાતે BTP, AAP ની પરિવર્તન યાત્રા દાહોદ આવાની હોવાથી તેની સર્ચા કરવા માં આવી અને 132 વિધાનસભા ના પ્રભારી તરીકે પ્રકાશચંદ્ર મેડા ને તમામ હોદેદાર ની સહમતી થી નિમણુંક કરવા માં આવી.આજરોજ દાહોદ જિલ્લા માં ભારતિય ટ્રાઈબલ પાર્ટી BTP, ની ચિંતન શિબિર નું આયોજનકરવામાં આવ્યું.આ મિટીંગમાં વિધાનસભા ની ચુંટણી નિ ચર્ચા વિચારણા કરવામાં આવી.સાથે સાથે ઉમરગામ થી અંબાજી દાહોદ થી પસાર થનારી પરિવર્તન યાત્રા નું સ્વાગત BTP નાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવસે.અને BTP દાહોદ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડા ની અધ્યક્ષતા માં ડો બાબાસાહેબ ભવન, રળીયાતી ખાતે મિટિંગ થઈ તેમાં BTTS જિલ્લા પ્રમુખ શૈલેષ મેડા હાજર રહ્યા તથા દાહોદ જિલ્લા BTP યુવા મોર્ચા પ્રમુખ મનસુખ કટારા, દાહોદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રભારી, ક્રિષ્ના ચારેલ, તથા તમામ તાલુકા ના BTP, BTTS ના પ્રમુખો હોદેદારો, સામાજિક કાર્યકર્તા હાજર રહ્યા અને જે દાહોદ ખાતે BTP, AAP ની પરિવર્તન યાત્રા દાહોદ આવાની હોવાથી તેની સર્ચા કરવા માં આવી અને 132 વિધાનસભા ના પ્રભારી તરીકે પ્રકાશચંદ્ર મેડા ને તમામ હોદેદાર ની સહમતી થી નિમણુંક કરવા માં આવી.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો