Shantishram News, Diyodar, Gujarat.
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય કલ્પજય સુરીશ્વરજી મહારાજ સાહેબ ગતરોજ શંખેશ્વર 108 પાર્શ્વનાથ જિનાલય મધ્યે બિરાજમાન હતા
મધરાત્રે પૂજ્ય શ્રી ની તબિયત નાદુરસ્ત જણાતાં ડોક્ટરોના માર્ગદર્શન અનુસાર
પૂજ્યશ્રી ને તાત્કાલિક ધોરણે અમદાવાદ લાવવામાં આવેલ.
પૂજ્ય શ્રી ને સારવાર અર્થે CIMS Hospital, Ahmedabad માં દાખલ કરેલ છે.
પરમ પૂજ્ય કાંકરેજ કેસરી ગચ્છાધીપતિ ગુરુદેવ આચાર્ય શ્રી કલ્પજયસુરી મહારાજા નુ સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે.
પૂજ્ય શ્રી ની સ્વાસ્થ્ય રક્ષા માટે સહુ સમાજજનો તથા સકલ સંઘો નીચે ના મંત્ર નો વધુ માં વધુ જાપ કરશો
આયંબિલ નો તપ કરવા વિનંતી
“ઉવસ્સગ હરં પાસં પાસં વંદામિ”
સાહેબજી ને અત્યારે CIMS માં દાખલ કરેલ છે.
કોઈ એ આવવાનો આગ્રહ રાખવો નહિ
સંપર્ક- વિપુલભાઈ -9825053861, દિપેશભાઈ -9426526534, પ્રિયંક શાહ -9879542888
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268