Shantishram News, Diyodar, Gujarat.
બનાસડેરીના પગલે બનાસબેંકની ચૂંટણી પણ બીનહરીફ થવાના એંધાણ
ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે સાત બેઠકો પર એક જ ઉમેદવારી પત્ર ભરાતાં સાત બેઠકો બિનહરીફ Banas Bank , Banas Dairy
ઉમેદવારીપત્રો પરત ખેંચવાના દિવસે મોટા ભાગની બેઠકો બિનહરીફ થવાના સંકેત
બનાસ બેંકનું સંચાલક મંડળ શ્રી શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં છેલ્લા ત્રણ ચાર ટર્મથી બિન હરીફ થાય છે
રાધનપુર, સાંતલપુર, વાવ, થરાદ,અમીરગઢ, દાંતા અને સેલ્ફ હેલ્પ ગ્રુપ- જાહેર ટ્રસ્ટની બેઠકો પર એક જ ઉમેદવારી પત્ર ભરાતાં થઈ બિન હરીફ
- સાંતલપુર- શ્રી શંકરભાઈ ચૌધરી (Santalpur – Shankarbhai Chaudhari)
રાધનપુર- શ્રી કેશુભા પરમાર (Radhanpur – Keshubhai Parmar)
વાવ- શ્રી માવજીભાઈ પટેલ (Vav – Mavjibhai Patel)
થરાદ- શ્રી શૈલેષભાઈ પટેલ (Tharad – Shaileshbhai Patel)
અમીરગઢ- શ્રી જીતેન્દ્રસિંહ ડાભી ( Amirgadh – Jitendrasinh Dabhi)
દાંતા- શ્રી પ્રભુદાસ પટેલ (Danta – Prabhudas Patel)
સ્વ સહાય જૂથ- જાહેર ટ્રસ્ટ- શ્રીમતી સીતાબેન રાવલ (Sitaben Raval)
૧૯ માંથી ૭ બેઠકો પ્રથમ દિને જ બિનહરીફ
શ્રી શંકરભાઈ ના નેતૃત્વમાં જિલ્લામાં ટોચની સહકારી સંસ્થાઓમાં સમરસતાનો સિલસિલો યથાવત
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268