Shantishram News, Diyodar, Gujarat.
દિયોદર મોડર્ન સ્કુલ ખાતે દીઓદર તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા વિશ્વ બાળ દિવસ નિમિતે કાનુની શીબીર યોજાયેલ.
આ શીબીરમાં દીઓદર કોર્ટના તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન અને સિનિયર સિવિલ જજ આર.આર.મિસ્ત્રી સાહેબે માહિતી પુરી પાડેલ.
બાળકોને લગતા કાયદાનું જ્ઞાન તેમજ પ્રોક્સો ના કાયદાને લગતું જ્ઞાન આપવામાં આવ્યું સાથે બાળકોના શું શું અધિકારો છે.
બાળકોને કાયદાનું શું રક્ષણ મળે તે અંગેનું માર્ગ દર્શન આપેલ.
આ પ્રસંગે વકીલ આર.ટી.અખાણી, ભરતભાઈ ઠાકોર(આર.સી.), બી.એલ.જોષી, એમ.કે.જોષી, કે.આર.કીરી, બી.એમ.જાદવ, એન.ડી.કચ્છવા ઉપસ્થિત રહેલ.
Diyodar, Kanuni Shibir, Banaskantha, pocso act, civil judge, advocate, Morden School
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268