Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકાના સુરાણા ગામે ચાલતી સરસ્વતી વિદ્યાલયમાં
ધો.૧૦ અને ૧ર માં સારા માર્કસ મેળવનાર ૧૦ જેટલા વિદ્યાર્થીઓને ચાંદીની મૂર્તિ ફ્રેમ ઈનામ રૂપે
સુરાણાના વતની ભાણજીભાઈ રામચંદભાઈ જોષી પરિવાર
(હ. ભરતભાઈ જોષી, ખોડીયાર જવેલર્સ પાટણ) દ્વારા આપી
બહુમાન કરવામાં આવેલ.
આ પ્રસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહેલ.
શાળામાં ધો.૧ર માં પ્રથમ નંબરે જાેષી વિકાસ દયારામભાઈ
જ્યારે બીજા ક્રમે જાનકીબેન ભુદરભાઈ
ત્રીજા ક્રમે અનિતાબેન અંબારામભાઈ જાેષી આવેલ
જ્યારે ધો.૧૦માં લાફા બીજલભાઈ જયંતિભાઈ (પ્રથમ),
બીજા ક્રમે જોષી રોશનીબેન નરેશભાઈ
ત્રીજા ક્રમે જોષી નિરવભાઈ ગોવિંદભાઈ આવેલ.
ઉપસ્થીત સૌએ બાળકોને વધાવેલ અને અભીનંદન આપેલ.
Surana Diyodar Banaskantha Education
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352