Shantishram News, Diyodar, Gujarat.
ભાભરની જલારામ ગૌશાળા મધ્યે
પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત નમ્રમુનિની પ્રેરણાથી
સમસ્ત મહાજન, મુંબઈ દ્વારા ઘાયલ પશુઓની સારવાર માટે
એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે
જલારામ ગૌશાળા ભાભર મધ્યે સમસ્ત મહાજન ના સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ આદી મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરાયું.
આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી જણાવેલ કે
પ્રાકૃતિક ખેતી અને ગૌશાળા ને સીધો સંબંધ છે.
રાસાયણિક ખાતરથી ઝેરી અનાજ ઉત્પન્ન થાય છે,
સર્વ ગૌશાળાઓ ગોબર ખેડૂતોને આપી પ્રાકૃતિક ખેતી કરાવે તો હરિયાળી ક્રાંતિ સર્જાશે
bhabhar Jalaram Gaushala , animal ambulance, Samast Mahajan Gujarat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268