Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકાના કોટડા દી મુકામે આવેલ
ત્રણ વિઘા જેટલી પડતર જમીનમાં વુક્ષારોપણ નો કાર્યક્રમ
કોટડા (દીયોદર) દુધ મંડળી, શીવનગર કોટડા દુધ મંડળી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
જેમાં ૪પ૧ જેટલાં વૃક્ષો વાવવામાં આવેલ.
આ કાર્યક્રમમાં કોટડા દી. ગ્રામ પંચાયત નો સહયોગ મળેલ.
આ પ્રસંગે બનાસડેરીના ડીરેક્ટર ઈશ્વરભાઈ ટી.પટેલ,
વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ, સુપરવાઈઝર દિનેશભાઈ પટેલ,
વિનોદભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ,
સરપંચ મફાજી ઠાકોર, તલાટી કમ મંત્રી બી.કે.માળી,
કોટડા દુધ મંડળીના ચેરમેન-રણછોડભાઈ પટેલ, મંત્રી-વેલાભાઈ દેસાઈ,
શીવનગર દુધ મંડળીના ચેરમેન-માનસુંગભાઈ પટેલ, મંત્રી-તેજાભાઈ પટેલ,
સેવામંડળી ના ચેરમેન કરશનભાઈ પટેલ તથા મંત્રી કરશનભાઈ પટેલ,જામાભાઈ દેસાઈ,
વાઘાભાઈ સુથાર સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગે ડીરેક્ટર ઈશ્વરભાઈ ટી. પટેલે જણાવેલ કે વૃક્ષ એ જીવનનું અવિભાજ્ય અંગ છે જેનું સૌએ જતન કરવું જોઈએ.
Sponcered:
Kotda, Diyodar, dudh Mandli , Ishwarbhai T Patel Banas Dairy, Palanpur
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268