Shantishram News, Diyodar, Gujarat.
દિયોદર તાલુકાના સરદારપુરા(રવેલ) ગામે આવેલ
શ્રી પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ, દિયોદર સંચાલિત
શેઠ કે.બી. વિદ્યામંદિરનું આજ રોજ ધોરણ 12નું પરિણામ જાહેર થયેલ છે.
જેમાં પ્રથમ નંબરે પાયલબેન રાયમલભાઈ માળી 85.14 ટકા મેળવેલ છે.
જ્યારે બીજા નંબરે પઢીયાર પાયલબેન નરેશભાઈ 79 .71 ટકા મેળવેલ છે
ત્રીજા સ્થાને પુરોહિત દિશાબેન ગણપતભાઇ 78.71 ટકા મેળવેલ છે
શાળાના બાળકોએ સારું પરિણામ મેળવવા બદલ
સંચાલક મંડળે બાળકોને અભિનંદન પાઠવેલ છે.
શેઠ કે.બી. વિદ્યામંદિર માં ગ્રામીણ વિસ્તારમાંથી વિશેષતર કન્યાઓ ઉચ્ચ શિખર મેળવી રહી છે
ગ્રામીણ વિસ્તારમાં ધોરણ 9 થી 12 ની શાળા હોઇ કન્યાઓ માટે ખુબ જ આર્શીવાદરૂપ છે.
ધો.12માં શાળા માં 1થી5 નંબરે બાલીકાઓ આવેલી
જયારે ધો.10 ની પરીક્ષામાં પણ 1 થી 3 નંબરે પણ બાલીકાઓ જ આવતા
સંચાલક મંડળના કન્યા કેળવણીના પ્રયાસોને બાલીકાઓ સફળ બનાવી રહી છે.
sponsored
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268