Shantishram News, Diyodar, Gujarat.
કાંકરેજ પંથકના રૂની તીર્થ મધ્યે તીર્થની ઉન્નતી તથા જૈન શાસનની ઉન્નતી માટે તથા
સર્વજીવોના કલ્યાણના સંકલ્પ સાથે
૪ર મો શક્રસ્તવ મહાઅભિષેક તા.રપ/૭/ર૦ર૧ના રોજ યોજાયેલ.
જેનો લાભ મહેતા સુધાબેન ચીનુલાલ ફકીરચંદભાઈ નાથપુરા વાળા પરિવારે
હસ્તે બિજલબેન પ્રદીપકુમાર શાહ પરિવારે લિધેલ.
કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે મહા મહિમાવંત,પારસમણી સમાન-પ્રાચીન
શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના પાવન પગલાંજીએ
જૈનશાસનની ઉન્નત્તી, તીર્થની ઉન્નત્તી ,કાંકરેજી પ્રદેશની ઉન્નત્તી
તેના દ્વારા કાંકરેજી પ્રદેશની ગૌરવ અપાવતી સુવાસને
સમગ્ર વિશ્વમાં પહોંચાડવી તથા રિદ્ધિ-સિદ્ધિ-સુખશાંતિ-સમ્રુદ્ધિથી
આપણા ભામાશાઓ દ્વારા જિનશાસનના અનેક કાર્યો થાય
તેમાટે- આપણી પાંજરાપોળના વિકાસકાર્યો માટે-પશુઓની સાતા ને માટે
અને “જગતના સર્વજીવોના કલ્યાણને માટે”સંકલ્પ સાથે
42 મો શક્રસ્તવ મહાઅભિષેક કરવામાં આવ્યો.
અનેક પ્રકારના પુષ્પોથી (ગુલાબ- ડમરો -રજનીગંધા -સનફ્લાવર -ગલગોટો વીગેરે)
પ્રભુજીની અદ્ ભુત અંગરચના કરવામાં આવી.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352