



અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન, વડોદરાના મેયર તરીકે પિન્કીબેન સોની જાહેર
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
છેલ્લા ઘણા સમયથી મનપાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને અનેક તર્કવિતર્ક ચાલતા હતા.
ત્યારે હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે.
આજે સવારે 11 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણી પર મહોર લગાવવામાં આવી છે.
પ્રતિભા જૈન શાહીબાગ વોર્ડના કોર્પોરેટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે મેયર તરીકે શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલને જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની જાહેરાત કરવામાં આવી છે.
ત્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિને મૂકવામાં આવ્યા છે.
વડોદરામાં પણ પદાધિકારીઓ વરાયા
વડોદરામાં આજે નવા મેયરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મેયર પદ તરીકે પિન્કીબેન સોનીના નામની જાહેરાત થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂક કરવામાં અવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન પદે ડો. શિતલ મિસ્ત્રીની પસંગદી કરવામાં આવી છે. તો બીજી તરફ શાસક પક્ષના નવા નેતા મનોજ પટેલ બન્યાં છે.
ઈતિહાસમાં સૌપ્રથમવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓમાં ભાજપના સત્તાધીશોની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નો રિપીટ થિયરી લાગ કરવામાં આવશે. જેથી
G-20મા PM મોદીની નંબર પ્લેટમાં લખવામાં આવ્યું ‘ભારત’, શું વડાપ્રધાને આપ્યા બદલાવના સંકેત ?
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.cssf
Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews
Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website https://shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagramhttps://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat