Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ રોજગારી

કાંકરેજ તાલુકાના વસ્તાસર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખાતમુર્હુત યોજાયું

કાંકરેજ તાલુકાના વસ્તાસર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખાતમુર્હુત યોજાયું

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

કાંકરેજ તાલુકાના વસ્તાસર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૮૨ લાખના ખર્ચે વસ્તાસર તળાવથી રતનગઢ ના બે તળાવ ભરવા પાઇપલાઇનનું ખાતમુર્હુત યોજાયું

આ પ્રસંગે પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ કાંકરેજના અગ્રણીઓ અણદાભાઈ પટેલ, ભારતસિંહ ભટેસરિયા, વસ્તાસરના સરપંચ , તલાટી કમ મંત્રી  આદિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે ગામ લોકો દ્વારા પધારેલ સર્વનું સ્વાગત કરાયું

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર છેલ્લા 24 કલાકમાં ત્રણના મોત

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

 

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

સરદારપુરા (રવેલ) દૂધ મંડળીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Shanti Shram

જાણો દુનિયાના સૌથી મોંઘા આઈસક્રીમ વિષે, આટલી કિંમત માં તો તમે આઈફોન ખરીદી લેશો, એવું તો શું છે એમાં ખાસ કે…

ShantishramTeamA

આ હોસ્પિટલ માં ઓક્સિજન ની અછત સર્જાતા જોવા મળ્યો અફરા તફરી નો માહોલ…

અમદાવાદ ખાતે ભારત સ્કાઉટ ગાઈડ એસોસિએશનના પ્રશિક્ષણ કેન્દ્ર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.!‍! Bharat Scout Guide Association

Shanti Shram

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ અને મહેસાણામાં કરશે તિરંગા યાત્રા

Shanti Shram

બ્લેક, વ્હાઇટ અને યલો ફૂગ બાદ હવે આ રાજ્યમાં લીલી ફૂગનો પ્રથમ કેસ સામે નોંધાયો

ShantishramTeamA