Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ સ્વાસ્થ્ય

રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર છેલ્લા 24 કલાકમાં ત્રણના મોત

રાજકોટમાં હાર્ટ એટેકનો ખૌફ 24 કલાકમાં હૃદય રોગના હુમલાથી ત્રણના  મોત

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

રાજકોટમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે.

રાજકોટમાં હાર્ટ એટેકનો ખૌફ વ્યાપી ગયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં હૃદય રોગના હુમલાથી ત્રણ લોકોના મોત થયા છે. ને ચિંતાની બાબત એ છે કે, આ ત્રણેય જુવાનજોધ હતા.

છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી બે યુવકો અને એક યુવતીનું મોત નિપજ્યું છે.

જેમાં બે બનાવો તો જેતપુર તાલુકાના છે.

ગઈકાલે જેતપુરના મેળામાં ચકડોળમા બેસેલી યુવતીને દુખાવો ઉપડ્યો હતો.

નીચે ઉતરતા જ તેનું મોત નિપજ્યુ હતું.

મૃતક યુવતીની થોડા સમય પહેલા જ સગાઇ થઇ હતી.

જેથી તે તેના સાસરીયા પક્ષ સાથે મેળામાં આવી હતી અને આ દુર્ઘટના બની.

જન્માષ્ટમી પર્વ નિમિત્તે  થરાદમાં શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

આ છે ગુજરાતનો ‘રામાનુજન’    22 વર્ષની ઉંમરે 10 રિસર્ચ પેપર રજૂ કર્યાં, 2200 વર્ષ જૂના વૈદિક ગણિતના જનક ઋષિ પિંગળને ‘શાહ-પિંગળ સૂત્ર’ રૂપે ટ્રિબ્યૂટ આપી

Shanti Shram

ભાવનગર શહેરમાં કોરોનાના 5 નવા કેસ, 24 કલાકમાં 26 દર્દીઓ થયા રોગમુક્ત  સુરતથી વરતેજ પરત ફરેલો યુવાન કોરોના પોઝિટિવ  સમગ્ર જિલ્લામાં કુલ 88 દર્દીઓ કોરોનાની સારવારમાં આજે ભાવનગર શહેરમાં નવા 5 દર્દીઓ મળ્ય

Shanti Shram

ખુલ્લા પગે ચાલવાથી આટલી બીમારીઓથી રહેશો દૂર, થાય છે અધધ ફાયદાઓ…

દાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ ૮૭.૩૬ % પરિણામ : કુલ ૧૫ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ

Shanti Shram

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ : Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ???

ShantishramTeamA

કટાવધામ ખાતે પંચકુંડીયજ્ઞ નવીન ભોજનાલયનું શંકરભાઈ ચૌધરીના હસ્તે ઉદ્‌ઘાટન

Shanti Shram