Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત પાટણ બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

જન્માષ્ટમીનાં દિવસે જ રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર થતા લોકોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી. આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ચોમાસું ફરી એક્ટિવ થયું છે.

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે.

જન્માષ્ટમીનાં દિવસે જ રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર થતા લોકોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી.

આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદની આગાહી છે. ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે.

તો સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટમાં વરસાદની આગાહી છે.

અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો, ગુરુવારે ગુજરાતના 48 તાલુકામાંથી વરસાદ વરસ્યો છે.

ત્યારે ખેડા કઠલાલમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે.

જેમાં ખાસ કરીને હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે.

જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે.

છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.

રાજ્યભરમાં ભારે બફારા બાદ મેઘરાજા આશરે એક મહિના બાદ વરસી રહ્યાં છે.

રાજ્યનાં અનેક રાજ્યોમાં વરસાદની ફરી શરૂઆત થવાને લીધે ખેડૂતો આનંદિત થયાં છે

એટલું જ નહીં સ્થાનિકોને પણ ગરમીથી રાહત મળતાં હાશકારો અનુભવાયો છે.

વડોદરા, અમદાવાદ, ખેડા, મહેસાણા વગેરે જિલ્લાઓમાં વરસાદે આગમન કર્યું છે.

તમે ટ્રેનની ટીકિટ બુક કરાવી છે તો જુઓ આ યાદી, G20 Summit ને કારણે 200 થી વધુ ટ્રેનો થઈ રદ, કેટલીકને ડાયવર્ટ કરાઈ

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

 

Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews

Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagramhttps://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

સરકારની દરમિયાનગીરીથી સારંગપુર વિવાદ નો અંત મોડી રાત્રે વિવાદિત ચિત્રો હટાવાયા

ShantishramTeamA

સબસીડી માં થયા વધારાથી ખાતરના ભાવ વધારામાં ખેડૂતો બચી ગયા છે! પરંતુ ડીઝલથી કોણ બચાવશે?

ShantishramTeamA

દીઓદરના જાંબાઝ નાયબ પોલીસ અધિક્ષક સાહેબને રાષ્ટ્રપતિ ચંદ્રક….

Shanti Shram

વિભિન્ન રાજ્યોમાં FIR થતા બાબા રામદેવ સુપ્રીમકોર્ટ ના દરવાજે પહોંચ્યા ,જાણો શું કરી માંગ

ShantishramTeamA

રાજકોટમાં 2 કલાક સુધી સારવાર ન મળતાં દર્દીનું મોત, જાણો વિગતો…

ભારત વિકાસ પરિષદ દ્વારા ધાબળા વિતરણ યોજાયું.

Shanti Shram