Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક બનાસકાંઠા

જન્માષ્ટમી પર્વ નિમિત્તે  થરાદમાં શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા

જન્માષ્ટમી પર્વ નિમિત્તે  થરાદમાં શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

જન્માષ્ટમીના પાવનતમ પર્વ નિમિત્તે  થરાદના જુના રામજી મંદિરથી શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શ્રી શેણલ યુવક મંડળ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં સંત રામલખનજી મહારાજ સહિતના સંતો અને બહુ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

ડીજેના તાલ પર ભક્તો મન મુકીને નાચતા હતા અને ભગવાન કૃષ્ણની જય બોલાવતા હતા.

શોભાયાત્રા દરમિયાન મટકીફોડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

શહેર મધ્યે બાંધેલી મટકીઓ પણ ફોડવામાં આવી હતી.

આજે જન્માષ્ટમી નિમિત્તે થરાદ ખાતે રાત્રિ દરમિયાન પણ ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

થરાદ આદેશ મંદિર, દશા મા મંદીર તેમજ શિવનગર ખાતે રાત્રે ભજન સંતવાણી પણ રાખવામાં આવેલી છે.

સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

પાલ જૈન સંઘ, સુરતના આંગણે પૂજ્ય ગચ્છા. શ્રીના દીક્ષા પર્યાયના ૬૦ વર્ષની ઉજવણી કરાઇ.

Shanti Shram

થરા નગરે પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)ની 16 મી વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ ઉજવાઇ

Shanti Shram

પૂજ્ય ભક્તિ સુરી મહારાજ સાહેબની 62મી પુણ્યતિથિ ઉજવાઈ

Shanti Shram

જરી ઉદ્યોગકારોએ જીઆઇ ટેગનો ઉપયોગ કરી માર્કેટીંગ કરવાનું તથા યુવા પેઢીને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે : કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજય મંત્રી દર્શનાબેન જરદોશ

Shanti Shram

લોધિકા જી.આઈ.ડી.સી. મેટોડા ખાતે ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

Shanti Shram

થરા માર્કેટયાર્ડ ખાતે ૧૪૫મી સરદાર પટેલની જન્મ જયંતીએ શ્રધ્ધા સુમન અર્પણ કરાયા.

Shanti Shram