Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત પાટણ બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

બનાસકાંઠા 6 કરોડ લૂંટ આ આરોપીઓ પકડાયા જાણો કોણ છે આ લૂંટારુઓ

પાટણ પોલીસ ની સતર્કતા થી આરોપીઓ 12 કલાક માં જ જબ્બે

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

પાલનપુરમાં ચડોતર પાસે ગઈ કાલે 3 માણસોને કારમાંજ ફેરવી 3 કરોડના સોના ચાંદીના દાગીના લૂંટની ઘટનાનો મામલો

અમદાવાદની ઋષભ જવેલર્સના 3 કર્મચારીઓ પાસેથી સોના ચાંદીની કરાઈ હતી લૂંટ

રેન્જ આઈ.જી. સાહેબ તથા બનાસકાંઠા એસ.પી મકવાણા સાહેબની સૂચનાથી

ડી.વાય.એસ.પી એમ.બી.વ્યાસ, ડીસા ડી.વાય.એસ.પી ડૉ.કે.આર.ઓઝા,  ડી.વાય.એસ.પી ગામીત,  બનાસકાંઠા એલ.સી.બી, એસ.ઓ.જી., ગઢ પોલીસ તથા પાલનપુર ગ્રામ્ય વગેરેની ટીમો બનાવી લૂંટ કરીને ભાગેલ ગાડી તથા 5 આરોપીઓની ઓળખ કરી ડિટેક્શન કરી પાટણ પોલીસ સાથે મળી તમામ 5 આરોપીઓને લૂંટના માલ સાથે ઝડપી પાડ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ

અમદાવાદના સી.જી.રોડ પર ઓફિસ ધરાવતા ઋષભ જ્વેલર્સ ના 3 માણસો કંપની ની કારમાં સોના-ચાંદી તથા ડાયમંડના દાગીના સાથે ડીસા થી પાલનપુર તરફ આવી રહ્યા હતા

ત્યારે ચરોતર બ્રિજ નજીક કાર કેમ ઠોકી છે તેમ કહી વેપારીને માણસોની કાર રોકાવી બુકાનીધારી લોકો કારમાં ઘૂસી ગયા

ત્યારબાદ અંદાજિત રૂપિયા 6 કરોડનો માલ મુદ્દા માલ લુંટી લૂંટારૂઓ ફરાર થયા હતા પરંતુ

પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસની ક્રાઈમબ્રાંચ, SOG સહિતની એજંસીઓ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી.

જેને લઈને ઘટના ના 12 કલાકમાં જ આરોપીઓને  મુદ્દા માલ સાથે પકડી લેવામાં આવ્યા

લૂંટના ગુના મામલે ઝડપાયેલા આરોપીઓના નામ

રબારી કમલેશ દેવરાજભાઈ, (મુખ્ય સૂત્રધાર)

ચૌધરી રોહિતભાઈ દેવરાજભાઈ

જોષી વિપુલ દેવચંદભાઈ

ગોહિલ રમેશ શંકરલાલ

દેસાઈ આનંદ ઉર્ફે દેવજી ભલાભાઈ

હિતેષ કનુભાઈ વઢેર

લૂંટના ગુનામાં ફરાર આરોપીઓ

રબારી સાગરભાઈ રેવાભાઈ

રબારી સુરેશભાઈ અમરતભાઈ

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

અમદાવાદ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ માટે જ્યાં જ્યાં પક્ષનું શાસન છે. ત્યાં ‘નો રિપીટેશન’ની થીયરી જાહેર થતાં જ અનેક નેતાઓના સપના પર પાણી ફરી વળ્યુ છે.

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

પૂજ્ય ભક્તિ સુરી મહારાજ સાહેબની 62મી પુણ્યતિથિ ઉજવાઈ

Shanti Shram

હની સિંહે પત્નીના ઘરેલુ હિંસાના આરોપો પર તોડ્યુ મૌન, જુઓ શું કહ્યું ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે ડેડીયાપાડા ખાતે વનબંધુઓને માલિકી લાભ‌વિતરણ તથા કૌશલ્ય વર્ધન કેન્દ્ર નું લોકાર્પણ કરશે.

Shanti Shram

સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ થી ભારતીય ક્રિકેટમાં આ મોટા પરીવર્તન સર્જાયા હતા

ShantishramTeamA

ઝવેરી પાર્ક મધ્યે શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજન અને નવ કુંડી હવન યોજાયો.

Shanti Shram

દીઓદરમાં અમર હોટલનો શુભારંભ

Shanti Shram