Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત ધાર્મિક બ્રેકીંગ ન્યૂઝ

સરકારની દરમિયાનગીરીથી સારંગપુર વિવાદ નો અંત મોડી રાત્રે વિવાદિત ચિત્રો હટાવાયા

છેલ્લા દસ દિવસથી ચાલી રહેલ સારંગપુર મંદિરના વિવાદિત ચિત્રોના બહુચર્ચિત વિવાદમાં છેવટે કેન્દ્રીય મોવડી મંડળના આદેશથી ગુજરાત સરકાર સક્રિય બનતા આખરે આ વિવાદનો આવ્યો અંત

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે અંદાજે બે કલાક ચાલેલી બેઠક બાદ વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાની જાહેરાત કરાઇ હતી.  Sarangpur hanuman mandir

 

જાહેરાતના બે કલાક બાદ મંદિર પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસરમાંથી તમામ ભક્તોને બહાર મોકલી ભીંત ચિત્રો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.  જે વહેલી સવારના પૂર્ણ થઈ હતી.

તો વિશ્વ હિંદુ પરિષદ અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની મળેલી બેઠકમાં સ્વામિનારાયણ સંતોને ખોટો વાણી વિલાસ ન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

જ્યારે વિવાદિત સાહિત્ય માટે સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળતી જાણકારી અનુસાર, વિવાદના છ દિવસ બાદ આજે સૂર્યોદય પહેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા.

વિદેશમાં વધુ એક ગુજરાતી પર હુમલો, આફ્રિકામાં કરજણના યુવક પર નિગ્રો લૂંટારુઓ કર્યું ફાયરિંગ

સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદને લઈ ગતરોજ  મુખ્યમંત્રી સાથે સંતોએ બેઠક કરી હતી.

સંતોની બેઠકમાં હર્ષ સંઘવી , પ્રફુલ પાનસેરીયા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત લાલજી પટેલ અને મથુર સવાણી પણ  ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે ડૉ સંત વલ્લભ સ્વામી , વડતાળ મંદિરના કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી , સાળંગપુરના કોઠારી સ્વામી અને અન્ય સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી.Bhupendrpatel, Harshsanghvi, Vallabh swami, Kothari swami, Vishv Hindu Parisad, SwaminarayanSampraday, Vadtal, Gujarat

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews

Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagramhttps://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

નેપાળની યતી એરલાઇન્સ નું ડોમેસ્ટિક વિમાન ક્રેસ 32 ની લાશ બહાર નીકળી

Shanti Shram

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના સંકટથી બચવા તહેવારોની ઉજવણીની ખાસ ગાઈડલાઈન બનાવાશે

મહાકુંભના લીધે કોરોના દસ ગણી ઝડપે ફેલાઇ શકે છે : વૈજ્ઞાનિકો.

કોટડા દીયોદર મુકામે દુધ મંડળી દ્વારા વૃક્ષારોપણ યોજાયું

Shanti Shram

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે શહેરની મુલાકાત પ્રભારી ઋષિકેશ પટેલે લઈ સમીક્ષા કરી

Shanti Shram

તપોવન સંસ્કારપીઠ અમદાવાદ મધ્યે સાલગીરી મહોત્સવ ઉજવાયો

Shanti Shram