Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
English અમદાવાદ ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ વિશ્વ સમાચાર

વિદેશમાં વધુ એક ગુજરાતી પર હુમલો, આફ્રિકામાં કરજણના યુવક પર નિગ્રો લૂંટારુઓ કર્યું ફાયરિંગ

વિદેશમાં ગુજરાતીઓ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

વિદેશમાં ગુજરાતીઓ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ગુજરાતી પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. સ્ટોર પર લૂંટના ઇરાદે આવેલા નિગ્રો લૂંટારુઓએ હુમલો કર્યો હતો. જેમાં મૂળ કરજણના સાંસરોદ ગામનો વતની યુવક ઘાયલ થયો. નિગ્રો લૂંટારુએ ફાયરિંગ કરતા યુવકને સારવાર અર્થે વેન્ડા હોસ્પિટલ ખસેડાયો હતો.

જ્યાંથી વધુ સારવાર માટે 200 કિલોમીટર દૂર પિટર્સબર્ગ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિદેશમાં ગુજરાતી પર વધતા હુમલાઓથી સ્વજનો ચિંતિત થયા છે.

થરાદ ખાતે બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલની રજત અને રક્ત તુલા કાર્યક્રમ યોજાયો

કરજણના સાંસરોદ ગામના વતની દાઉદભાઈના પુત્ર મુખ્તાર તેમની પત્ની, 16 વર્ષની પુત્રી સાથે છેલ્લા 30 વર્ષથી વેન્ડામાં દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. કરજણના સાંસરોદ ગામના વતની દાઉદભાઈ પોતે ખેડૂત છે અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભારતીયો, ગુજરાતીઓ પર થતા અત્યાચારને ધ્યાને લઈ વિદેશ મંત્રાલયોમાં રજૂઆત કરવામાં આવે તેવી પરિવારની સરકાર પાસે આશા છે.

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews

Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagramhttps://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

ત્રીજી લહેર સામે લડવા સરકાર તૈયાર , AIIMS માં બાળકો માટેની વેક્સિનનું ટ્રાયલ થયું શરુ

અમિતાભ બચ્ચનના ઘરે સર્જાઈ આ વસ્તુ ની તંગી, બ્લોગમાં વ્યક્ત કરી સમસ્યા…

ShantishramTeamA

સુરતના આંગણે KPL-૧૧ નીવ કપ

Shanti Shram

અમદાવાદ મધ્યે જૈન સમાજ દ્વારા ગુજરાત ભાજપ ના અધ્યક્ષ સી.આર. પાટીલ ની રજતતુલા યોજાઇ.

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા ભાજપની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.

Shanti Shram

શું હવે ટોલ પ્લાઝા પર ટૅક્સ નહીં ભરવો પડે? શું છે આ નવી ગાઇડલાઇન? Toll Plaza

Shanti Shram