Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત ધાર્મિક બ્રેકીંગ ન્યૂઝ

સાળંગપુર વિવાદમાં સરકારની એન્ટ્રી, સ્વામિનારાયણના સંતો અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠકનું આયોજન

આ વિવાદને લઈ સનાતન ધર્મની સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મની સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સાધુ સંતો સાથે બંધ બારણે બેઠક યોજાઈ છે.

આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહ્યા છે અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા ચાલી રહી છે. જોકે,

ગૃહ રાજ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સનાતન ધર્મના સાધુ-સંતોના કેટલાંક નિર્ણય લીધા ઉલ્લેખની છે કે, સાળંગપુર મંદિર ભીંતચિત્રોના વિવાદને લઇ ગઈકાલે અમદાવાદના સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં હતા. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ

ગાંધીનગરમાં હવે રાજકીય હલચલ CMO માં થી પાંચને અલવિદા કરાયા, હવે કોનો વારો

હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ ફેલાયો છે. સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગા થઈ તમામ વ્યૂહરચના બનાવી છે. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણય લીધા છે.

જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોએ બહિષ્કાર કર્યો હતો. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો

For the past few days, there has been a controversy over the frescoes in the Salangpur temple depicting Hanumanji as a servant of Swaminarayan Saints.

A lot of anger is being seen among the monks and saints of Sanatan Dharma regarding this dispute.

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews

Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagramhttps://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

શ્રી ગાંધીનગર જૈન સંઘના મધ્યે દીક્ષા મુર્હત પ્રદાન

Shanti Shram

દિલ્હી મધ્યે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ નો હવન ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો

Shanti Shram

ગુજરાતની આ કંપનીએ દાવો કર્યો કે કમળામાં વપરાતી દવા કોરોનાના દર્દીને જલદી સાજા કરે છે…

જુઓ આ છે દુનિયાનો અનોખો ધોધ જ્યાં લોકો લપસ્યા વગર આ ધોધને પસાર કરી શકે છે !

દીઓદરમાં અન્ન પુરવઠાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં વેરાણો…?

Shanti Shram

રાધનપુર તાલુકા ના નવા પોરાના ગામ ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો

Shanti Shram