Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

ગ્રીસથી સીધા બેંગલુરુ જશે PM મોદી, ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને આપશે અભિનંદન

ગ્રીસથી સીધા બેંગલુરુ જશે PM મોદી, ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને આપશે અભિનંદન

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી ગ્રીસથી સીધા કર્ણાટકના Bangalore  જશે. તેઓ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળશે અને તેમને અભિનંદન આપશે.

આ પહેલા PM Narendra Modi એ એમ પણ કહ્યું હતું કે જો શક્ય હશે તો તેઓ ચંદ્રયાન-3ની સફળતા માટે વૈજ્ઞાનિકોને અંગત રીતે અભિનંદન આપશે. વાસ્તવમા જે સમયે chandrayaan 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું તે સમયે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં હતા.

ભારત બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO  એ ગુરુવારે  ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયેલ લેન્ડિંગ સમયનો વીડિયો જાહેર કર્યો હતો.  ISRO એ ટ્વીટ કર્યું  કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી. ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવરે મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ MOX, ISTRAC ને સંદેશ મોકલ્યો છે,

“મૂન વોક શરૂ થઈ ગયું છે.

” આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મિશનની તમામ એક્ટિવિટી સમયસર થઈ રહી છે અને તમામ સિસ્ટમ સામાન્ય છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE ચાલુ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં મોંઘવારીને લઈને મોટા સમાચાર શાકભાજીઓના ભાવમાં થયો ઘટાડો

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

Shanti Shram

મુંબઇ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ પાટા પર ફરી

ShantishramTeamA

કાંકરેજ કેસરી ગચ્છાધીપતિ ગુરુદેવ આચાર્ય શ્રી કલ્પજયસુરી મહારાજા નુ સ્વાસ્થ્ય હાલ સુધારા પર

Shanti Shram

હવે જૂનાગઢમાં સિંહ દર્શન કરવા ઓનલાઇન પરમીટ મેળવી શકાશે…

દિવાળીમાં રાજ્યમાં ફટાકડા ફુટશે કે નહીં? ગુજરાત સરકાર આજે લઈ શકે છે મહત્ત્વનો નિર્ણય

Shanti Shram

ખેડૂતો ખાસ રીતે લેડીઝ ફિંગરથી ખેતી કરીને કરી રહ્યા છે લાખો રૂપિયાની કમાણી, આ પદ્ધતિ વિસ્તારમાં લોકપ્રિય બની

Shanti Shram